ખેલાડીઓ જ નહીં; PCBને પણ નથી આવડતુ અંગ્રેજી, ભારતીય ફેન્સે કર્યું જોરદાર ટ્રોલ
એશિયા કપ 2018માં ભારતે પોતાની બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતુ. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતુ. મેચ પહેલા બંને દેશોનાં ફેન્સ પોત-પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. બધા એ જાણતા હતા કે ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને