માર્કેટયાર્ડ લીમડી ખાતે કૃષિ વૈવિધ્યકારણ કિટનું વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની, લીમડી



ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ઝાલોદ તાલુકામાં લીમડી APMC ખાતે કૃષિ વૈવિધ્ય કારણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું
તેમાં ઉપસ્થિત ભાજપ ના અગ્રણી માનનીય શ્રી બી. ડી. વાઘેલા સાહેબ , શ્રી મહેશભાઈ ભુરીયા માજી ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, રમસુ ભાઈ ભાભોર તાલુકા પ્રમુખ, અનીતાબેન મછાર તાલુકા ઉપપ્રમુખ, લલીતભાઈ ભુરીયા, કૃષ્ણકાંત ભુરીયા, સુનીલ ભાઈ હઠીલા, મુકેશ ભાઈ ડામોર, નરેન્દ્ર ભાઇ સોની, દિનેશ ભાઈ નિનામા, પંચાસરા પ્રકાશ ભાઈ તાલુકા ન્યાય સમિતિ ઝાલોદ

