લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જનચેતના કાર્યક્રમના અભિયાન હેઠળ રાંધણગેસ પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારા ના વિરોધમાં લીમખેડાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાતમી જુલાઇ થી આપેલા જનચેતના અભિયાન હેઠળ આજે લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની અધ્યક્ષતા માં પેટ્રોલ-ડીઝલ ઉપરાંત દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવવધારાના કારણે જનતાને હાલાકી ભોગવવી પડે છે જેને લઇને ભાવવધારો પાછો ખેંચવા માટે આજે લીમખેડા નાયબ કલેકટરને લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ગરબાડા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા,  પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ વહોનીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રુપાભાઇ પટેલ, મહામંત્રી ધુળાભાઈ કટારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મહેશ ભાઈ તડવી, માધુભાઈ તડવી, જેસીંગભાઇ ડાંગી, સચીન ભાઈ, વિજયભાઈ ખરાડ રાહુલ વહોનીયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અર્જુન ભરવાડ

લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જનચેતના કાર્યક્રમના અભિયાન હેઠળ રાંધણગેસ પેટ્રોલ – ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં લીમખેડાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

  પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાતમી જુલાઇ થી આપેલા જનચેતના અભિયાન હેઠળ આજે લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની અધ્યક્ષતા માં પેટ્રોલ-ડીઝલ ઉપરાંત દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવવધારાના કારણે જનતાને હાલાકી ભોગવવી પડે છે જેને લઇને ભાવવધારો પાછો ખેંચવા માટે આજે લીમખેડા નાયબ કલેકટરને લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ગરબાડા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા,  પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ વહોનીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રુપાભાઇ પટેલ, મહામંત્રી ધુળાભાઈ કટારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મહેશ ભાઈ તડવી, માધુભાઈ તડવી, જેસીંગભાઇ ડાંગી, સચીન ભાઈ, વિજયભાઈ ખરાડ રાહુલ વહોનીયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: