દાહોદ જિલ્લામાં બે જગ્યાએથી રૂપિયા 56 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ બિયર પકડ્યો એકની અટક


દાહોદ,તા.09
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ બુટલેગરોના મકાનનો પ્રોહી રેડ પાડી રૂપિયા 56 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી એકની અટક કર્યાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં rohini બે રેડ પૈકીની એક રેડ ગરબાડા પોલીસ છે મિનાકયાર ગામ એ આશ્રમ ફળિયામાં ગત સાંજે સવા છ વાગ્યાના સુમારે પાડી હતી જેમાં પોલીસે મિનાકયાર ગામ ના આશ્રમ ફળિયામાં રહેતા અર્જુનભાઈ કનુભાઈ મોહનીયા નામના બુટલેગરને કબજા ભોગવટા ના રહેણાંક મકાનમાંથી રૂ 29 હજાર 960 ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ અલગ દ્વારકા ની બોટલ નંગ 236 પકડી પાડી કબજે લઇ બુટલેગર અર્જુનભાઈ મોહનીયા ની અટક કરી તેની સામે લોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે લોહી ની બીજી રેડ ધાનપુર પોલીસે ધાનપુર તાલુકાના નળુ ગામ એ ઘાટી ફળિયા માં આવી હતી જેમાં નળુ ગામ ના બુટલેગર અર્જુનભાઈ અંદર સિંહ બારીયા પોલીસની રેડ સમયે ઘરે હાજર ન હોવાથી પોલીસે તેને પકડી શકી ન હતી પરંતુ પોલીસે તેના ઘરમાંથી રૂ 12000 ની કિંમત બીઆરટી નંગ 120 તથા રૂ 14300 ની કિંમતના ગોવાના પ્લાસ્ટિકના કોટડીયા નંગ ૧૧૦ અને એક આમંત્રણ પત્રિકા મળી કુલ રૂપિયા ૨૬ હજાર ત્રણસો ની કુલ કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ 230 પકડી પાડી કબજે લઇ ધાનપુર પોલીસે બુટલેગર અર્જુનભાઈ બારીયા વિરૂદ્ધ પ્રોહી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!