ખાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલે આપેલી સૂચનાઓ : દાહોદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવાશે : ટેક્નોલોજીના ઉપયોગથી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ક્વોરોન્ટાઇન, આઇસોલેશનમાં રહેતા નાગરિકો બહાર ના નીકળે તેવી વ્યવસ્થા ગોઠવાશે
દાહોદમાં કેટલાક વેપારીઓને ત્યાં કોરોના ગાઇડ લાઇન્સનો ભંગ થતો રોકવા જરૂર પડે તો ગ્રાહકોની સંખ્યા નિયંત્રિત કરાશેરાત્રીના આઠ વાગ્યા બાદ
Read more