કોરોના વધતા પ્રકોપને લઇને ઝાયડ્સ હોસ્પિટલમાં વધુ ૨૫૦ બેડની વ્યવસ્થા કરાશે : વરિષ્ઠ સનદી અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ નગરની વિવિધ હોસ્પિટલની મુલાકાતો સાથે તબક્કાવાર વિવિધ સ્ટેક હોલ્ડર સાથે બેઠકો યોજી
દાહોદમાં કોરોના ટેસ્ટિંગ માટે ઓપન બૂથ ખોલવામાં આવશે, નાગરિકો વિનામૂલ્યે ટેસ્ટિંગ કરાવી શકશે, પ્રતિદિન ચાર હજાર ટેસ્ટિંગ થશે ભીડ થાય
Read more