પિતૃઋણ અદા કરવા શરૂ કરાયેલા સેવાયજ્ઞને સમાજના અગ્રણીઓ દ્વારા વિકટ દોર રહે ત્યાં સુધી પ્રજ્વલિત રાખવાનો સંકલ્પ : કોરોનાના સંકટકાળમાં માનવતાનો સાદ ઝીલીને લોકોની જઠરાગ્નિ ઠારવાનું પુનિતકાર્ય કરી રહ્યું છે શ્રી શ્વેતામ્બર સકલ જૈન સંઘ : શહેરના ૪૫૦ જેટલાં હોમ કવોરોન્ટાઇન લોકો સહિત ૧૪૦૦ થી વધુ લોકો સુધી પહોંચે છે પૌષ્ટિક-લહેજતદાર ભોજન
કોરોનાના તીવ્ર સંક્રમણના દોરમાં આખે આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યાં છે અને ઘરના દરેક સભ્યો હોમ ક્વોરન્ટાઇન હોય ત્યારે બે
Read more