કોરોનાકાળમાં લોકસેવાની ફરજથી ભાગતા એક તબીબી અધિકારીને છૂટા કરાયા : ફરજના સ્થળ ઉપર હાજર ના થતાં અન્ય સાત મેડિકલ ઓફિસરને નોટિસ ફટકારાઇ
કોરોનાકાળના તાકીદના સમયે જ લોકસેવાની પોતાની ફરજથી દૂર ભાગવાની વૃત્તિ ધરાવતા દાહોદના એક મેડિકલ ઓફિસરને જિલ્લા વહીવટી તંત્રએ છૂટા કરી
Read more