બેકાબૂ કોરોના વચ્ચે દેશ છોડી રહ્યા છે લોકો ૧૦ ઘણુ ભાડુ ચૂકવીને જઇ રહ્યા છે દુબઇ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના

Read more

વેક્સિનનો પૂરતો સ્ટોક, રેમડેસિવિરને આયાત કરવાની પરવાનગી આપો : ઉદ્ધવ ઠાકરે

(જી.એન.એસ)મુંબઇ,તા.૨૪મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાજ્ય માટે વધારાનો મેડિકલ ઓક્સિજનનો સ્ટોક, પૂરતા પ્રમાણમાં વેક્સિન અને કોરોનાના વધતા દર્દીઓની સારવાર

Read more

દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા ૧૦ લાખ નવા કેસ, સૌથી વધુ એક્ટિવ કેસ બેંગલુરુમાં : કોરોના કહેર, ૩.૪૬ લાખ નવા કેસ અને ૨૬૦૦ મોત સાથે વધુ એક રેકોર્ડ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ૩ લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં

Read more

દાહોદ જિલ્લામાં વધુ ૧૧૦ કોરોના પોઝીટીવ કેસો સામે આવતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો

દાહોદ તા.૨૪દાહોદ જિલ્લામાં હવે રોજેરોજ કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. આજે વધુ ૧૧૦ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ

Read more

મહારાષ્ટ્ર : પાલઘર વિજય વલ્લભ કોવિડ સેન્ટરમાં લાગી આગ, ૧૩ દર્દીનાં મોત

(જી.એન.એસ)પાલઘર,તા.૨૩મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ સેન્ટરના ૈંઝ્રેંમાં આગ લાગવાથી ૧૩ દર્દીનાં મોત થયાં છે. આ ઘટના સમયે

Read more

દેશમાં કોરોના બન્યો વિકરાળઃ ૨૪ કલાકમાં ૩.૩૨ લાખથી વધુ કેસ નોંધાયા

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૩ભારતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળી રહ્યો છે. મૃત્યુઆંક

Read more

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ : ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નાણાપંચની ગ્રાન્ટ ના વર્ષ – ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂપિયા-૨૪,૬૨,૬૮૦/- ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું

Reportore : Yasin Modhiya મારગાળા સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧)ની જોગવાઈ મુજબ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા

Read more

દાહોદમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસના તાળા તુટ્યાં

દાહોદ તા.૨૩દાહોદ શહેરમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફીસમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કરી ઓફિસનું તાળુ તોડી નાંખ્યું હતું.

Read more

દાહોદ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૧૧૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો

દાહોદ તા.૨૩દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. વધતાં કોરોના કેસોને કારણે જિલ્લાવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી

Read more

સુપ્રીમ કૉર્ટ કેન્દ્ર સરકાર પર સખ્ત, પૂછ્યું – કોરોનાને લઇને તમારી પાસે છે શું છે નેશનલ પ્લાન? : કટોકટી : દેશમાં કોરોના કાબૂ બહાર, ચીફ જસ્ટિસ બોલ્યા-નેશનલ ઈમરજન્સી જેવી હાલત

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૨૨દેશમાં કોરોનાની હાલત પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચિંતા વ્યક્ત કરી છે. વડી અદાલતના ચીફ જસ્ટિસે કહ્યુ હતું

Read more
error: Content is protected !!