ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૯,૨૪,૮૦૬ થઈ ગઈ : કોરોનાનો હાહાકાર, દેશમાં એક જ દિવસમાં ૩.૧૫ લાખ સંક્રમિત મધ્યા, ૨૧૦૦થી વધારે મોત
(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૨૨કોરોના સંક્રમણની બેકાબૂ રફ્તાર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં છેલ્લા અનેક દિવસથી રેકોર્ડ સંખ્યામાં પોઝિટિવ
Read more