પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઇંગ્લેન્ડ વિરુદ્ધ શરમજનક પરાજયઃ સિરીઝમાં ૧-૦થી આગળ : ચેપોકમાં ‘વિરાટ સેના’નું સરેન્ડરઃ ઇંગ્લેન્ડનો ૨૨૭ રને વિજય : ઇંગ્લેન્ડના ૪૨૦ રનના લક્ષ્યાંક સામે ભારત ફક્ત ૧૯૨ રનમાં જ ઓલઆઉટ, કોહલીએ સૌથી વધુ ૭૨ રન ફટકાર્યા, ગિલની ફિફ્ટી, રહાણે – પૂજારા,પંત ફ્લૉપ, ૨૨ વર્ષ બાદ ભારત ચેન્નાઇમાં હાર્યું
એન્ડરસનનો તરખાટઃ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી ભારતની કમર તોડી નાંખી, સ્પિનર લિચે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી, ઇંગ્લેન્ડ
Read more