દાહોદમાં કોરોના સામે સલામતી માટે રાત્રી બજાર, હાટ બજાર બજાર બંધ કરવામાં આવશે : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી
દાહોદતા. ૧૭ દાહોદ નગર અને જિલ્લામાં સંક્રમણકારી કોરોના વાયરસને પ્રસરતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી
Read more