લોકડાઉનમાં મિટિંગ , સંપર્કના સ્વરૂપ બદલાયાં : આગામી કાર્યક્રમો ને લઇ દાહોદ ભાજપ ની ઓડિયો બ્રિજ થી મિટિંગ યોજાઈ
ધ્રુવ ગોસ્વામી / ગગન સોની દાહોદ તા.૨૯ દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ સમગ્ર કાર્યક્રમોના ઇન્ચાર્જ નરેન્દ્રભાઇ સોની તેમજ દીપેશભાઈ લાલપુરવાલા
Read more