ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે માર્ગ અકસ્માતમાં એક અજાણી મહિલાનું મોત
દાહોદ તા.૨૪
ગગન સોની, @લીમડી
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં એક અજાણી અજાણી તથા બીજા એક બનાવમાં એક બાળકને ઈજાઓ થતાં બે પૈકી અજાણી મહિલાનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતી જતી આશરે ૩૦ થી ૩૫ વર્ષની માનસીક અÂસ્થર હાલતની અજાણી અજાણી ને અજાણ્યા વાહને અડફેટમાં લેતા મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને જેને પગલે આ અજાણી મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતાં આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજા બનાવ ધાનપુર તાલુકાના નાકટી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેક્ટરના ચાલકે ગત તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ધાનપુર તાલુકાના નાકટી ગામે ખેડા ફળિયામાં રહેતા હીમતભાઈ કોદરભાઈ બારીઆનો છોકરો અક્ષયને આ ટ્રેક્ટરના ચાલકે અડફેટમાં લેતા હીમતભાઈને છોકરાને ગંભીર ઈજાઓ પહોંચાડી ટ્રેક્ટરનો ચાલક નાસી જતાં આ સંબંધે હીમતભાઈ કોદરભાઈ બારીઆએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Dahod #Sindhuuday


Một trong những yếu tố khiến xn88 – Trang cược trực tuyến an toàn nổi bật là sự đa dạng trong các dịch vụ cá cược và giải trí. Những thể loại từ thể thao đến sòng bài trực tuyến trò chơi khác như bắn cá, slot game. Đây là những loại hình giải trí thu hút nhiều hội viên với tính chất vừa giải trí, vừa có thể mang lại thu nhập nếu biết cách đặt cược hợp lý. TONY02-25O