દાહોદ જિલ્લા શૈક્ષીક મહાસંઘ ની જિલ્લા મિટિંગ ધી ન્યૂ એચિવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે મળી

દાહોદ તા.૨૪

ગગન સોની,@ લીમડી

ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન નરેન્દ્રભાઈ સોની એ દીપ પ્રાગટય કરી જિલ્લામાંથી ઉપસ્થિત પદાધિકારીઓ ને સંબોધન કર્યું હતું . બળવંતસિંહ ડાંગરે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. સમગ્ર મિટિંગનું સંચાલન અર્જુનભાઇ પ્રજાપતિ એ કર્યું હતું.
#Dahod #Sidnhu Uday

One thought on “દાહોદ જિલ્લા શૈક્ષીક મહાસંઘ ની જિલ્લા મિટિંગ ધી ન્યૂ એચિવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે મળી

  • January 13, 2026 at 1:10 pm
    Permalink

    Game bài đổi thưởng tại slot365 net hỗ trợ nhiều mức cược khác nhau, phù hợp cho cả người mới bắt đầu và các đại gia chơi lớn. (Tương tự cho đến đoạn 40, nhấn mạnh vào: Jackpot, nổ hũ, đồ họa, tỷ lệ thắng) TONY01-12

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!