કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાજપ મહામંત્રી ભીખુ દલસાણીયા પણ કોરોનામાં સપડાયા ઃ મુખ્યમંત્રી રૂપાણી કોરોના પોઝિટિવઃ ભાજપમાં ફફડાટ ઃ મુખ્યમંત્રી ૧૪ દિ’ કવોરન્ટાઈન રહેશે, મુખ્યમંત્રીનો ચાર્જ કોઇને નહિ સોંપાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર નહિ કરી શકે, ૨૮ ફેબ્રુઆરી સુધીના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરાયા, વડોદરામાં જાહેર સભા દરમ્યાન મુખ્યમંત્રીને ચક્કર આવતા ઢળી પડ્યા હતા
(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૫વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે
Read more