કોંગ્રેસના ખરતા કાંગરા : દાહોદ તાલુકા પંચાયતની નગરાળા બેઠકના કોંગી સભ્યે બીટીપીનો હાથ ઝાલ્યો : કોંગ્રેસમાં કામ ન થતા હોવાથી નારાજ થઇને પક્ષ છોડ્યાનો મત નગરાળા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામવાની સંભાવના

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ત્યારે પક્ષ પલ્ટાની માૈસમ પણ પૂરબહારમાં ખીલી છે.તેવી જ રીતે દાહોદ

Read more

શિયાળું વિઝા’ લઇ યુરોપથી છેક : દાહોદ આવેલા બતક રેડ ક્રિસ્ટેડ પોચાર્ડ : હજારો કિ.મી. નો પ્રવાસ કરીને દાહોદ આસપાસ આવેલા જળાશયોમાં પડાવ નાખતા રાતોબારી

દાહોદમાં શિયાળાની મોસમ પક્ષીવિદો-પ્રેમીઓ માટે અનોખો અવસર લઇને આવે છે. માગસર મહિનાની આસપાસ જયારે ઠંડી જોર પકડવાનું શરૂ કરે છે

Read more

દાહોદમાં વાસંતી વાયરાઓ વચ્ચે મહેમાન : બન્યા છે હજારો નીલકંઠી પોપટ : દાહોદનાં રાત્રીબજાર અને સર્કીટ હાઉસ આસપાસનાં વૃક્ષોમાં હજારોની સંખ્યામાં સૂડાઓ કરે છે ‘નાઇટહોલ્ટ’ : ચણ માટે દાહોદ અનુકુળ હોવાથી જાન્યુઆરીથી એપ્રિલ સુધી વિવિધ પ્રાંતમાંથી સૂડાઓ આવી પહોંચે છે

દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસે ને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા

Read more

પ્રેમિકા સાથે ફરી રહેલા પતિને પત્ની જાેઈ જતા પતિએ આપી મારી નાખવાની ધમકી

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે બાઇક પર જતા

Read more

ભાજપના નેતાએ વોટ્‌સએપ ગ્રૃપમાં બિભત્સ ફોટા મુકતા ૧૬ મહિલા સરપંચ-તલાટી થયા લેફ્ટ

(જી.એન.એસ.)વલસાડ,તા.૩વલસાડના કપરાડા તાલુકા સરપંચ તલાટી નામે બનાવેલાં વોટ્‌સએપ ગ્રૃપમાં કપરાડા તાલુકાના એક ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના મોબાઈલ નંબર પરથી અત્યંત

Read more

બિહારમાં નીતિશ સરકારનું તઘલકી ફરમાન : સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરનારાઓને નહીં મળે સરકારી નોકરી : બિહારમાં હવે કોઈ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે તો સરકારી નોકરી કે સરકારી કોન્ટ્રેક્ટથી હાથ ધોવા પડશે, દેખાવો કરનારના કેરેક્ટર સર્ટિફિકેટમાં નોંધ મુકાશે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના એક વિચિત્ર આદેશથી ભારે વિવાદ સર્જાયો છે. નીતીશ કુમારના આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જાે

Read more

દાહોદ જિલ્લામાં આગના બે બનાવો બન્યા ઃ બારીયાના આમલી પાણીછોત્રામાં આગથી રૂા.૮પ,૦૦૦નું નુકશાન ઃ ગરબાડા તાલુકાના અભલોડ ગામે મકાનમાં આગ લાગતા ૧પ૦૦૦નું નુકશાન

દાહોદ, તા.રદે.બારીયા તાલુકાના આમલી પાણીછોત્રા ગામે એક મકાનના રસોડામાં સળગતા ચુલામાંથી અચાનક તણખો મકાનની છત બાજુ પડતા અચાનક આગ ફાટી

Read more

અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યે ટિકિટો વેચવાનો કરાયા આક્ષેપો

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ અમદાવાદ શહેર કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના એક ધારાસભ્યે કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ

Read more

સી. આર. પાટિલના ર્નિણય બાદ અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ નારાજ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ૬૦ વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ લડી ચુકેલા તેમજ સગા-સબંધીને ટિકિટ ના

Read more

ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામનું એલાન, દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો ઃ દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે ગાઝીપુર સરહદે પહોંચી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધઉ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ

Read more
error: Content is protected !!