વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ મહામારી સમયે આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો : ઓક્સફર્ડે આત્મનિર્ભર ભારત શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો ઓક્સફર્ડે ૨૦૧૯માં બંધારણ શબ્દ,૨૦૧૮માં નારી શક્તિ અને ૨૦૧૭માં આધારને પસંદ કર્યો હતો

(જી.એન.એસ.)લંડન,તા.૨ઓક્સફોર્ડે આર્ત્મનિભરતા શબ્દને ૨૦૨૦નો ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારી દરમિયાન

Read more

ભાગેડું ગુનેગારોને ઝબ્બે કરવા રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે દાહોદમાં બેઠક : ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે એક વિશેષ પહેલના ભાગરૂપે આજે ગોધરા રેંજના નાયબ

Read more

થોડા જ કલાકોમાં રોકાણકારોએ ૪ લાખથી વધુની કમાણી કરી ઃ બજેટથી શેરબજાર ખુશખુશાલઃ સેન્સેક્સમાં ઐતિહાસિક ૨૩૧૪ અંકનો ઉછાળો : નિફ્ટી ૬૪૬ અંક વધી ૧૪ હજારની સપાટી વટાવી

(જી.એન.એસ.)મુંબઇ,તા.૧નાણાં પ્રધાને કરેલી બજેટની જાહેરાત બાદ આજે રોકાણકારોની ચાંદી થઇ ગઇ છે. જેમાં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧,૯૦,૩૫,૩૩૫.૮૯

Read more

ચૂંટણીવાળા અસમ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળ પર ઓળઘોળ મોદી સરકાર ઃ આત્મનિર્ભર બજેટમાં મોદી સરકારનો ચૂંટણીલક્ષી સ્ટ્રોક

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧કેન્દ્રિય નાણાંપ્રધાન ર્નિમલા સિતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે કેટલીક એવી જાહેરાતો

Read more

દેવગઢ બારીઆના રામા ગામે મકાનમાં આગ ઃ ઘરવખરી સામાન સહિત ઘાસ અને અનાજ બળીને ખાખ

દાહોદ, તા.૧દે.બારીયા તાલુકાના રામા ગામે બારીયા ફળીયામાં એક ઘરમાં રસોડામાં ચુલામાં આગ લગાડીને ચુલા પર જમવાનું બનાવતી વેળાએ ચુલામાંથી આગનો

Read more

સ્કુલ ચલે હમ ઃ દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ બાદ ધોરણ ૯ અને ૧૧ વર્ગાે પણ શરૂ

દાહોદ તા.૦૧ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો ચાલુ કરવાના આદેશો બાદ આજથી ધોરણ ૯ થી

Read more

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ ઃ દાહોદ જિલ્લામાં ૬૦ થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાયા

દાહોદ તા.૦૧ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો જાેવા મળી

Read more

ધોની દુનિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરઃ ઇમરાન તાહિર

(જી.એન.એસ.)જાેહાનિસબર્ગ,તા.૩૧સાઉથ આફ્રિકાના પૂર્વ લેગ સ્પિનર ઇમરાન તાહિરે ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઘણી જ પ્રશંસા કરી છે. તાહિરે ધોનીને

Read more

પત્ની પાસેથી રુપિયા માગવા તે અત્યાચાર નથીઃ બોમ્બે હાઈકોર્ટ : પત્ની પાસેથી રુપિયા માગવાને સતામણી અને આત્મહત્યા માટે પ્રેરણા આપવાની શ્રેણીમાં ન ગણવાનું કહ્યું

(જી.એન.એસ.)નાગપુર,તા.૩૧મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચે ચુકાદો આપ્યો છે કે પત્ની પાસેથી પૈસા માંગવાને સતામણીની શ્રેણીમાં ન મૂકવામાં આવે. આ

Read more

૨૦૨૧ના વર્ષની પ્રથમ મન કી બાત કરી વડાપ્રધાન ઃ ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જાેઇ ઘણું દુઃખ થયુંઃ મોદી ઃ વડાપ્રધાને કોરોના રસીકરણ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા સામેના ટેસ્ટ વિજયનો પણ ઉલ્લેખ કર્યો ઃ રસીકરણમાં ભારત આર્ત્મનિભર બન્યુ, રસીકરણમાં યુએસ-યુકેને પાછળ છોડી દીધું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૧પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે ૨૬ જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જાેઈને દેશ

Read more
error: Content is protected !!