કોરોનાની ફટકાર બાદ જનતાને બજેટમાંથી મોટી આશાઓ ઃ આર્ત્મનિભર ભારત માટે આજે રજૂ કરશે મોદી સરકાર બજેટ ઃ સવારે ૧૧ કલાકે નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે, પ્રથમ વાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે ડિજિટલી રિલીઝ કરવામાં આવશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧નાણાં મંત્રી ર્નિમલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ ૨૦૨૧-૨૨ માટે બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ખાસ છે, કેમકે એવું પ્રથમવાર

Read more

ગલાલીયાવાડ ગામે ઘરમાં એકલી ૨૩ વર્ષીય યુવતીનો એકલતાનો લાભ લઈ છેડતી કરતાં બે યુવકો ઃ પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૩૧દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક ૨૩ વર્ષીય યુવતીનો ઘરમાં એકલતાનો લાભ લઈ બે યુવકો તેના ઘરમાં ઘુસી આવી યુવતીનો

Read more

ગલાલીયાવાડ ગામે જમીનમાં મકાન – દુકાનના બાંધકામ મામલે મહિલા સહિત ૧૯ જેટલા માથાભારે ઈસમોએ હુલ્લડ મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ

દાહોદ તા.૩૧દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મહિલા સહિત ૧૯ જેટલા માથાભારે ઈસમોએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી, ગેરકાયદેસર મંડળી બનાવી

Read more

દેવગઢ બારીઆના લવારીયા ગામે ઈકો ફોર વ્હીલર ગાડી પલ્ટી ઃ એકનું મોત ઃ અન્ય સારવાર હેઠળ

દાહોદ તા.૩૧દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબાજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત

Read more

રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કફ્ર્યૂ યથાવત, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી : ૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કફ્ર્યુ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩૦રાજ્યનાં ૪ મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂને લઈને પણ મોટો ર્નિણય લેવાયો છે. એના આધારે હવે ગુજરાતનાં ૪ મહાનગરોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી

Read more

રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કફ્ર્યૂ યથાવત, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી : ૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કફ્ર્યુ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩૦રાજ્યનાં ૪ મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂને લઈને પણ મોટો ર્નિણય લેવાયો છે. એના આધારે હવે ગુજરાતનાં ૪ મહાનગરોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી

Read more

આ દુર્ઘટનામાં ૧૦ લોકો ઘાયલ થયા ઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માતઃ ૧૦ લોકોના મોત

(જી.એન.એસ.)મુરાદાબાદ,તા.૩૦ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાથી દુઃખદ સમાચાર છે. અહીં મુરાદબાદ-આગ્રા હાઈવે પર શનિવારની સવારે દર્દનાક દૂર્ઘટના બની ગઈ. દૂર્ઘટનામાં લગભગ ૧૦

Read more

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ચાલુ બેઠકો મોબાઇલમાં પોર્ન ક્લિપ જાેતા ઝડપાયા

(જી.એન.એસ.)બેંગ્લુરુ,તા.૩૦કર્ણાટક વિધાન પરિષદની ચાલુ બેઠકે પોતાના મોબાઇલ ફોન પર પોર્ન માણી રહેલા કોંગ્રેસી વિધાનસભ્ય સામે હોબાળો થયો હતો. આ ઘટનાની

Read more

પોલીસને બ્લાસ્ટ સ્થળેથી એક કવર,દુપટ્ટો સહિતની વસ્તુઓ મળી ઃ દિલ્હી ઇઝરાયેલ દૂતાવાસ બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હીંદ સંગઠને લીધી ઃ ઘટનાસ્થળ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં ઈરાનના કાસિમ સુલેમાની અને વરિષ્ઠ ન્યૂક્લિઅર વૈજ્ઞાનિકનો ઉલ્લેખ, સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ જાેવા મળ્યા

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦રાજધાની દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. દૂતાવાસ નજીક થયેલા આઇઇડી બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ

Read more

સરકારે ખેડૂતોને જે પ્રસ્તાવ આપ્યો છે તે હાલ પણ યથાવત્‌ઃ સર્વપક્ષીય બેઠકમાં બોલ્યા વડાપ્રધાન : ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર હમેશાંથી તૈયારઃ મોદી : વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો, ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોન કૉલનું જ અંતર, ખેડૂત આંદોલનનું સમાધાન વાતચીત મારફત જ શોધી શકાય છે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૦ધીમે ધીમે વેગ પકડી રહેલા ખેડૂતો આંદોલનને લઈને કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે

Read more
error: Content is protected !!