દાહોદ જિલ્લાના ૫૬ ગામોમાં હવે સોલાર પાવરથી પાણી વિતરણ થશે

દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં આવેલા છૂટાછવાયા ગામોના પ્રત્યેક ઘરોમાં પાણી મળી રહે એ માટે હવે સોલાર પેનલ થકી પાણી વિતરણનું

Read more

દાહોદના કસ્બા વિસ્તારમાંથી પોલીસે ૩૦૦ કિલોનું ગૌમાંસ ઝડપી પાડ્યું

દાહોદ તા.૧૯ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક દુકાનમાંથી પોલીસે રૂ.૧૫ હજારની કિંમતનું કુલ ૩૦૦ કિલા ગૌમાંસ ઝડપી પાડ્યાનું જ્યારે પોલીસને

Read more

સીંગવડ તાલુકાના સુરપુર ગામે સામાન્ય બાબતે એક એક મહિલા સહિત ચાર જણાએ એકને ફટકાર્યાે

દાહોદ તા.૧૯ સીંગવડ તાલુકાના સુરપુર ગામે સામાન્ય બાબતે એક મહિલા સહિત ચાર જણાએ એક વ્યÂક્તને બેફામ ગાળો બોલી મારી નાંખવાની

Read more

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામેથી મોટરસાઈકલની ઉઠાંતરી

દાહોદ તા.૧૯ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતેથી એક વ્યÂક્તની લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ઉઠાંતરી થયાનું જાણવા મળે છે. દાહોદ તાલુકાના

Read more

દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામે સામસામે મોટરસાઈકલ ભટકાતા એકને ગંભીર ઈજા

દાહોદ તા.૧૯ દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીયા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવી એક મોટરસાઈકલના ચાલકને

Read more

ઝાલોદ તાલુકાના બંબેલા ગામે પતિએ પÂત્નને માથામાં કુહાડી ઝીંકતાં ઈજા

દાહોદ તા.૧૮ ઝાલોદ તાલુકાના બંબેલા ગામે પÂત્ન પÂત્ન વચ્ચે થયેલ ઝઘડામાં પતિએ કુહાડી પÂત્નના માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડ્યાનું

Read more

ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે મોટરસાઈકલના ચાલકે સામે આવતી બીજી મોટરસાઈકલને અડફેટમાં લેતા એકને ગંભીર ઈજા

દાહોદ તા.૧૮ ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક

Read more

દાહોદ તાલુકાના પુસરી ગામે ત્રણ જેટલા ઈસમોએ બેને ફટકાર્યા

દાહોદ તા.૧૮ દાહોદ તાલુકાના પુસરી ગામે ગાડીના નુકસાનના રૂપીયાની માંગણી કરી ત્રણ જેટલા ઈસમોએ બે જણાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે

Read more

દેશ ભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિષય પર જીલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાયી ૨૬ જાન. ૨૦૨૦ નાં ભાગ રૂપે આયોજન

દાહોદ તા. ૧૪ ભારત સરકારનાં ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર-દાહોદ દ્વારા ૨૬ જાન્યુવારી ૨૦૨૦

Read more

દાહોદની આઇટીઆઇમાં ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

દાહોદ તા.૧૫ દાહોદમાં ઝાલોદ રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આગામી તા. ૧૮-૧૧-૧૯ના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક ભરતી મેળો

Read more
error: Content is protected !!