દાહોદ શહેરમાં આંગણવાડી મામલે ચાર જેટલા ઈસમોએ એકને માર માર્યાે

દાહોદ તા.૧૫ દાહોદ શહેરમાં જીવનદીપ સોસાયટી ખાતે ચાર જેટલા ઈસમોએ આંગણવાડી મામલે એક વ્યÂક્તને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર

Read more

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માત : એકનું મોત બે ઈજાગ્રસ્ત

દાહોદ તા.૧૫ દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે બનેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક વ્યÂક્તનું મોત

Read more

ગરબાડા તાલુકાના ખજુરી ગામે પોલીસે એક ઓટો રીક્ષામાંથી કુલ રૂ.૨૯ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટક કરી

દાહોદ તા.૧૫ ગરબાડા તાલુકાના ખજુરી ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ઓટો રીક્ષામાંથી પોલીસે કુલ રૂ.૨૯૯૬૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે

Read more

ઝાલોદ તાલુકાના વગેલા ગામે મોટરસાઈકલ સ્પીલ થઈ જતાં પાછળ બેઠેલ એક યુવતીનું સારવાર દરમ્યાન મોત

દાહોદ તા.૧૪ ઝાલોદ તાલુકાના વગેલા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્લીપ

Read more

દાહોદની પડાવ પ્રાથમીક શાળામાંથી લેપટોપની ચોરી

દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં આવેલ એક પ્રાથમીક શાળામાંથી એક કર્મચારીનુ લેપટોપ કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઈ નાસી ગયાનું જાણવા

Read more

દાહોદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું

દાહોદ તા.૧૪ દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક તાલુકાઓમાં તેમજ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં

Read more

દાહોદ તાલુકાના ડુંગરા ગામે આઠ જેટલા ઈસમોએ ધિંગાણું મચાવી બે મહિલા સહિત પાંચને માર માર્યાે

દાહોદ તા.૧૩ દાહોદ તાલુકાના ડુંગરા ગામે આઠ જેટલા ઈસમોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પોતાની સાથે લાકડીઓ,ડાંગો જેવા મારક

Read more

ગરબાડા તાલુકાના નીમચ ગામે બે યુવકો સામે ચોર લુંટારૂઓનો આક્ષેપ મુકી માર મારવામાં આવ્યો

દાહોદ તા.૧૩ ગરબાડા તાલુકાના નીમચ ગામે દોડવાની પ્રેક્ટીસ કરી રહેલા બે આભાર – નિહારીકા રવિયા યુવકોને એક ફોર વ્હીલરમાં સવાર

Read more

દાહોદ તથા ઝાલોદ તાલુકામાંથી પોલીસે બે જગ્યાએથી કુલ રૂ.૭૯,૨૭૦ના પ્રોહી જથ્થા સાથે એક મહિલાની અટક કરી : એક પોલીસને જાઈ ફરાર

દાહોદ તા.૧૩ દાહોદ તથા ઝાલોદ તાલુકામાંથી પોલીસે બે રહેણાંક મકાનમાં પ્રોહી રેડ પાડી કુલ રૂ.૭૯,૨૭૦ ની કુલ કિંમતના પ્રોહી જથ્થા

Read more

જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદમાં જનવેદના કાર્યક્રમનું આયોજન કરાયું

દાહોદ તા.૧૩ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના ગાંધી ગાર્ડન મુકામે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની અધ્યક્ષસ્થામાં જનવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Read more
error: Content is protected !!