દાહોદ જિલ્લા શહેરમાં મોટરસાઈકલ ચોરોનો આંતક : ત્રણ મોટરસાઈકલની ઉઠાંતરી

દાહોદ તા.૦૬ દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટરસાઈકલ ચોરોનો આંતક દિન પ્રતિદિન વધવા માંડ્યો છે ત્યારે દાહોદ શહેર સહિત સીંગવડ તાલુકામાં

Read more

દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ચાંદલાવિધિમાં ડી.જે.પર નાચવા મામલે ત્રણને માર માર્યાે

દાહોદ તા.૦૬ દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ચાંદલા વિધિમાં નાચવા મામલે એખ મહિલા સહિત બે જણાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર

Read more

દાહોદ તાલુકાના જાલત ગામે જમીનમાં ખેડાણ કરવા મામલે ધિંગાણુ : એક મહિલા સહિત પાંચને ઈજા : સામસામે ફરિયાદ

દાહોદ તા.૦૬ દાહોદ તાલુકાના જાલત ગામે બે પક્ષો વચ્ચે જમીનમાં ખેડવા મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત પાંચ

Read more

દાહોદ તાલુકાના બોરવાણી ગામે સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં એકને માર મારી ગંભીર ઈજા પહોંચાડી

દાહોદ તા.૦૬ દાહોદ તાલુકાના બોરવાણી ગામે સામાન્ય બાબતે ચાર જેટલા ઈસમોએ એક વ્યÂક્તને કુહાડી વડે, લોખંડના સળીયા વડે તેમજ ગડદાપાટ્ટુનો

Read more

ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે એક મોટરસાઈકલની અડફેટે મહિલાને ગંભીર ઈજા

દાહોદ તા.૦૬ ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક

Read more

ઝાલોદ તાલુકાના છાયણ ગામે અગમ્યકારણોસર નવ જેટલા ઈસમોએ ધિંગાણુ મચાવી એક મહિલા સહિત ત્રણને માર માર્યાે

દાહોદ તા.૦૬ ઝાલોદ તાલુકાના છાયણ ગામે અગમ્યકારણોસર નવ જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગામમાં જ રહેતા એક વ્યÂક્તના ઘરે આવી

Read more

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે રૂ.૬૧ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે છકડાના ચાલકની અટક કરી

દાહોદ તા.૦૬ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે એક છકડામાંથી પોલીસે કુલ રૂ.૬૧,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટક કર્યાનું

Read more

દાહોદ શહેરમાં ચેન સ્ચેનચરો ફરી સક્રિય : મહિલાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈનની તડફંચી

દાહોદ તા.૦૫ દાહોદ શહેરમાં ચેન સ્ચેનચરો ફરી સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. દાહોદની જલવિહાર સોસાયટીમાં ધોળે દિવસે એક

Read more

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેને ઈજા

દાહોદ તા.૦૪ દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યÂક્તઓને ઈજાઓ

Read more

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી એક ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ

દાહોદ તા.૦૪ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્ન કરવાની લાલચ આપી એક યુવક અપહરણ

Read more
error: Content is protected !!