દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં પિતા – પુત્રએ સફાઈ કર્મચારીને ફટકાર્યાે

દાહોદ તા.૦૭ દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં એક સફાઈ કર્મચારીને પિતા – પુત્રએ સફાઈ કામ કરતાં અટકાવી જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી

Read more

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટરસાઈકલની અડફેટે રાહદારી વૃધ્ધનું મોત

દાહોદ તા.૦૭ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક

Read more

દાહોદમાં લઘુમતિ કોમની એક પરણિતાની પતિ તથા સાસરીયાના ત્રાસથી પોલીસમાં રાવ

દાહોદ તા.૦૭ દાહોદ શહેરના ભીલવાડા હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી એક લઘુમતિ કોમની પરણિતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા છેલ્લા છ માસથી

Read more

દાહોદ શહેરના તાલુકા પંચાયત કચેરી બહાર સામાન્ય બાબતે ત્રણ ઈસમોએ એકને માર માર્યાે

દાહોદ તા.૦૭ દાહોદ શહેરના તાલુકા પંચાયત કચેરી બહાર એક ઈસમે એક વ્યÂક્તને સાથે સામાન્ય બાબતે ઝઘડો તકરાર કરી લાકડી મારી

Read more

દાહોદ તાલુકાના છાપરી ગામે કલેક્ટર કચેરી ખાતે એક વકીલને માર મારી મારી નાંખવાની ધમકી અપાઈ

દાહોદ તા.૦૭ દાહોદ તાલુકાના છાપરી ગામે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની કચેરીમાં ચાલતો મીલ્કત સંબંધી કેસની સુનાવણીમાં સામાપક્ષેથી એક ઈસમે અરજદારના

Read more

ઝાલોદ તાલુકાના વગેલા ગામે જમીનમાં રસ્તો કાઢવા બાબતે ચાર જણાએ એકને માર માર્યાે

દાહોદ તા.૦૭ ઝાલોદ તાલુકાના વગેલા ગામે જમીનમાં રસ્તો કાઢવા બાબતે ચાર જેટલા ઈસમોએ એકને લાકડી વડે તથા પથ્થર વડે માર

Read more

ફતેપુરા તાલુકાના વટડી ગામે બે ઈસમોએ એકને સામાન્ય બાબતે ફટકાર્યાે

દાહોદ તા.૦૭ ફતેપુરા તાલુકાના વટડી ગામે નીચે પડી ગયેલ મોટરસાઈકલને ઉભી કરવાના મામલે બે જણાએ એક વ્યÂક્તને છુટા પથ્થર વડે

Read more

દાહોદ જિલ્લાના ૩૦ નંદઘરના ભૂલકા હવે આરોગશે ‘પોષણ વાટિકા’નું શાકભાજી

કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી સૂચિબદ્ધ કરવામાં આવેલા દાહોદ જિલ્લાના નંદઘર એટલે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને પોષણ મળી રહે

Read more

દાહોદ શહેરના ગરબાડા રોડ ખાતે હાટ બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો

દાહોદતા.૦૬ દાહોદ શહેરના ગરબાડા રોડ પર દર બુધવારે ભરાતાં હાટ બજાર ભરાય છે. આ હાટ બજારમાં દર હાટમાં ટ્રાફિક જામના

Read more

દાહોદમાં શીવકથાનું આયોજન

દાહોદ તા.૦૬ મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શિવકથાનું આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. તારીખ ૦૬.૧૧.૨૦૧૯ થી તારીખ ૧૪.૧૧.૨૦૧૯ સુધી બપોરના

Read more
error: Content is protected !!