ઝાલોદ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 થી 14 વર્ષના બાળકો નો રશિકારણ અભિયાન યોજાયો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬

 ઝાલોદ નગર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 થી 14 વર્ષ ના બાળકો માટે રશીકરણ અભિયાન નું પ્રારંભ કરવામાં આવ્યું હતું, આ રશિકારણ અભિયાન મા ઝાલોદ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના પાન્ડે સાહેબ અને કર્મચારીગણ હાજર રહ્યા હતા, દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શિતલબેન વાઘેલા ની વિશેષ ઉપસ્થિતિમાં આ રશિકારણ અભિયાન નું કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન  પંચાલ, દાહોદ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી રીટાબેન નિનામા તથા ઝાલોદ નગર ભાજપા પરિવાર ની બહેનો તેમ જ અન્ય ભાજપ ના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સત્વરે દરેક 12 થી 14 વર્ષ ની ઉમર મા આવતા બાળકો રશિકારણ કરાવી લે તેવી અપીલ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!