આજરોજ ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા GEPL કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની




દાહોદ તા.૧૮
ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા મેનેજર રાજેશ શર્મા મેનેજર યોગેશ ભાઈ અનેHNAI ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓ ને સમજણ આપવામાં આવી વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે ખૂબ લાગણી હોય છે સાથે ઓ પર્યાવરણ નું જતન કરે એવા ઉમદા આશય થી પોતાના ઘર આંગણે,ખેતરમાં વૃક્ષ ઉછેર કરે તે માટે પ્રકૃતિ પ્રેમીઔષધીય લાભો વિશે માહિતી આપવામાં આવી હતી આ છોડવા ની વૃક્ષારોપણ થી માંડી મોટા કરવાની બાહેધરી લેવામાં આવી હતી.

