દિનશા પટેલ કોલેજ દ્વારા બે દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
નરેશ ગનવાણી- બુરોચિફ નડિયાદ
નડિયાદ:
મહાગુજરાત મેડીકલ સોસાયટીસંચાલિત દિનશા પટેલ કોલેજઓફ નર્સિગ દ્વારા દિનશા પટેલ વોલીબોલ કપ સિઝન-૨નુંઆયોજન નડિયાદ ખાતે આવેલસ્પોર્ટ કોમ્પલેક્ષમા આયોજનકરવામાં આવ્યું હતું. આવોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનકાર્યક્રમમાં પૂર્વકેબીનેટ મંત્રીઅને મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનાશા પટેલખાસ હાજર રહ્યા હતા.કોલજમાં અભ્યાસની સાથેસાથે ખેલકૂદ અંગે પણ પોતાનીઆગવી ઓળખાણ ધરાવી વોલીબોલ ટુર્નામેન્ટસિઝન-2નુંઆયોજન થયુ હતું. જેમારાજયભરમાંથી મહિલાઓની ૬અને ભાઈઓની ૨૨ ટીમોકુલમળીને ૨૦૦થી વધુ ખેલાડીઓએભાગ લીધો હતો.ઉદ્ઘાટન સમારંભમાં સૌ પ્રથમદીપ પ્રાગટય કરી કોલેજના આચાર્યએ મંચસ્થ મહાનુભાવો તથા ખેલાડીઓઓનું સ્વાગત કર્યુ હતું. મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેનએ આવી ઈતર પ્રવૃતિથી સ્વાસ્થ સાથે સાથે વિદ્યાર્થીઓના ટેલેન્ટ દર્શાવી ઉતરોઉતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલે દીકરીઓએ પણ વોલીબોલ ટીમમાં ભાગ લઈ સ્ત્રી શકિતનુંખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા. દિનશા પટેલ નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ભાવિક સેલતે પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી



