કેન્દ્રિય વિધ્યાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધા માં વિવિધ શાળા ના 100 બાળકો એ ભાગ લીધો.
નીલ ડોડીયાર
કેન્દ્રિય વિધ્યાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધા માં વિવિધ શાળા ના 100 બાળકો એ ભાગ લીધો
પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધાલય ખાતે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર પુસ્તક માં વિધાર્થીઓ ને અપાયેલા મંત્રો આધારિત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ ની અલગ શાળા ના 100 જેટલા વિધાર્થી ઑ એ ભાગ લીધો હતો ચિત્રકળા ના તજજ્ઞો ની ટીમ દ્રારા શ્રેષ્ઠ પાંચ ક્રુતિ ને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા


