નડિયાદ કમલમ ખાતે કારોબારી બેઠક યોજાઈ

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લાની કારોબારી જીલ્લાના આગેવાનો તેમજ કારોબારી ના સદસ્ય ઓની ઉપસ્થિતિમાં જિલ્લા કમલમ ખાતે બેઠક યોજાઇ  તેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના
પ્રદેશ ઉપાધ્યક્ષ  ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ  કુ.કૌશલ્યાકુવરબા પરમાર, શકુન્તલાબેન,પ્રદેશના મંત્રી જ્હાનવીબેન વ્યાસ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહજી,યોગેન્દ્રસિંહ,કલ્પેશભાઈ,સંજયસિંહ તેમજ જીલ્લા ના મહામંત્રી  અજયભાઈ,નટુભાઈ તેમજ જીલ્લા ના અને તાલુકા ના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમાં આગામી કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: