ઝાલોદ નગરમાં માંસ મટનની દુકાને તંત્ર દ્વારા શીલ મારેલ હોવા છતાય ખુલ્લે આમ વેચાતું માંસ મટન

ઝાલોદ નગરમાં માંસ મટનની દુકાને તંત્ર દ્વારા શીલ મારેલ હોવા છતાય ખુલ્લે આમ વેચાતું માંસ મટન

ગુજરાત હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જતા માંસ મટનના વ્યાપારીયો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેરમાં માંસ મટન વહેંચવો એ કાનૂની અપરાધ છે તેવું જાહેર કરી જે તે જવાબદાર તંત્રને આવી માંસ મટનની દુકાનો બંધ કરાવવા આદેશ આપ્યા હતા. ઝાલોદ નગર પાલિકા દ્વારા પોલિસ સ્ટાફને સાથે રાખી નગરમાં આવેલ માંસ મટનની દુકાને જઈ જઈ હાઈકોર્ટના આદેશ આપી દુકાને જઈ તાળાં માર્યા હતા. પણ અમુક સમય વિત્યા બાદ નગરપાલિકા દ્વારા આ અંગે ધ્યાન ન અપાતા આવી દુકાનો નગરમાં ફરી ધમધમી રહી છે. જવાબદાર તંત્ર આ અંગે અજાણ છે કે શું…❓. નગરના સોશિયલ મીડિયાના ગ્રુપોમા આવી દુકાનનોના ચાલુ હોવાના પુરાવાઓ બહાર આવ્યા છે તો નગરજનોમાં પ્રશ્ન ઉદ્ભભવી રહ્યો છે કે નગરપાલિકા દ્વારા મારેલ તાળા દુકાનદારો દ્વારા તોડીને દુકાન ચલાવવામાં આવી રહી છે કે શું….❓….હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં….❓અને આવી ગેરકાયદેસર ચાલતા કતલખાનાને હવે કાયમી શીલ મારવામાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: