ઝાલોદ તાલુકાના ઘોડિયા પ્રાથમિક શાળા પાસેથી અજગર પકડાયો
સાગર પ્રજાપતિ / યાસીન મોઢીયા, સુખસર
સુખસર તા.૨૮
સુખસર/ઝાલોદ તાલુકાના ઘોડિયા રોજહેર ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળા પાસે અજગર હોવા બાબતે શાળાના આચાર્ય દિલીપભાઈ દ્વારા ડીએસપીસીએ પ્રાણીક્રૂરતા નિવારણના સભ્ય અશ્વિનભાઈ પટેલ ને જાણ કરાતા તાત્કાલિક સ્થળ ઉપર જઈ ૧૧ ફૂટ લાંબો અજગર પકડી તેને યોગ્ય જગ્યાએ છોડવામાં આવ્યો હોવાનું જાણવા.
ફોટો÷ ઘોડિયાના રોજહેર ફળિયા ખાતે ઝડપાયેલ અજગર નજરે પડે છે.
#Dahod #Sindhuuday