દેવગઢ બારીયા ના વિક્ટરી સર્કલ પાસે નરેન્દ્રભાઈ મોદીની ૧૦૦ મી મન કી બાત નો કાર્યક્રમ નિમિત્તે ઉજવણી કરવામાં આવી.
પથિક સુતરીયા
આજ રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ૧૦૦ મી મન કી બાત નો કાર્યક્રમ દેવગઢ બારીયા શહેર ના વિક્ટરી સર્કલ ખાતે રાખવામાં આવેલ હતો…
જેમા મોટી સંખ્યા મા પાર્ટી ના કાર્યકર્તા ઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પત્યા બાદ *છાશ વિતરણ* કરવામાં આવ્યું હતુ.