ફતેપુરા કોર્ટના પટાગણ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યું5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજાયો.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કોર્ટના પટાગણ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યું5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજાયો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કોર્ટમાં પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફતેપુરા કોર્ટના જજશ્રી ગઢવી સાહેબ ફતેપુરા કોર્ટના નાજર શ્રી ગટલી સાહેબ ફતેપુરા વકીલ મંડળના પ્રમુખશ્રી ચંદ્રસિંહ પારગી વકીલ શ્રી ઓ સ્ટાફગણ તેમજ વનીકરણ વિભાગના કર્મચારી ગણ હાજર રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોર્ટ ના પટાંગણમાં ઉપસ્થિત ઉપસ્થિત મહાનુભવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલી હતા તેમજ રોપેલા વૃક્ષોની માવજાત અને જાલવણી માટેની જાળવણી માટેની ખાતરી આપી સૂચનાઓ આપવામાં આવેલી હતી