મહીસાગર LCB ટીમની કાયૅવાહી.
સંજય જયસ્વાલ સંતરામપુર
મહીસાગર LCB ટીમનીકાયૅવાહી :
લુણાવાડા પોલીસ સ્ટેશનના પોહીબિશના ગુન્હાના આરોપીને રાજેસ્થાનના જોધપુર ખાતેથી ઝડપીપાડ્યો , પોલીસ મહાનિદેશક સી,આઈ, ડી, ક્રાઇમ અને રેલ્વેગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાસ્તો ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પંચમહાલ ગોધરા રેન્જઆઈ, જી, પી ચિરાગ કોરડીયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકરાકેશ બારોટ નાસ્તો ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાકરી છે, જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઈસ્પેકટરઆર, ડી,ભરવાડના માગૅદશૅન હેઠળ LCB સ્ટાફના માણસો અલંગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન લુણાવાડાપોલીસ સ્ટેશનના પોહીબિશના ગુન્હામાં નાસ્તો ફરતા આરોપી સુરેન્દ્ર સુરજારામ હરિયાડને રાજેસ્થાન ખાતે ના જોધપુરમાં થી ઝડપી પાડવામાં આવ્યા છે,મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈસ્પેકટર આર, ડી ભરવાડને બાતમી થી જાણવા મળ્યું હતું કે લુણાવાડા પોલીસ સ્ટેશન માં પ્રોહી એક્ટ કલમ 65 ( A)( E),81,83,98,(2),116 બી મુજબ નાગુન્હાના નાસ્તો ફરતા આરોપી સુરેન્દ્ર સુરજારામ હડિયાડ(જાટ) રહેવાસીબિસ્નોઈ તાલુકો ,લુણીજિલ્લા જોધપુર (રાજસ્થાન ) જે હાલ તે ના વતન ખાતે આવેલો ધરે હાજર છે,તેવી બાતમી આધારે સ્ટાફના માણસો ને સુચના કરતા સ્ટાફના માણસોએ આ આરોપીને ધરે જઈ તપાસ કરતા આરોપી સુરેન્દ્ર મળી આવ્યો હતો, જેથી આરોપીને ઝડપી પાડી લુણાવાડા પોલીસ સ્ટેશન સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે,