મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના છાપરીગામના કોતરમાંથી એક મુતદેહ મળી આવ્યો.
સંજય જયસ્વાલ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના છાપરીગામના કોતરમાંથી એક મુતદેહ મળી આવ્યો:
મુતદેહની ઓળખ થઈ નથી યુવકની હત્યા કે આત્મા હત્યા?:મહીસાગર જિલ્લામાં થી આજે એક મુતદેહ મળી આવ્યો છે, જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના છાપરીગામની ધટના, છાપરી ગામે એક યુવકની લાશ મળી આવી છે, ગામ પાસે થી પસાર થતા એકકોતરમાં યુવક નું મુતદેહમળી આવતા લોકો ના ટોળા ધટના સ્થળે વળ્યા છે, ધટનાની જાણ થતાં બાકોર પોલીસ ધટના સ્થળે દોડી આવી હતીપોલીસ ધટના સ્થળે આવી બનાવ અંગેની વધુતપાસ હાથ ધરી છે, ત્યારે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે કે હત્યા કે આત્મા હત્યા હાલ તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે, કોતરમાં થી મળી આવેલો મુતદેહ જોતા તે એક યુવાનનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પડી રહ્યું છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈશકી નથી, યુવાન ક્યા ગામનો છે, શું થયું હતું તે હવે પોલીસ તપાસ પછી ખબર પડે,