માલવણ આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાએ ટેકવેન્ડો રમતમાં પ્રથમ ક્રમે.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
માલવણ આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાએ ટેકવેન્ડો રમતમાં પ્રથમ ક્રમે.
માલવણ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.સી.એમ પટેલના જણાવ્યા અનુસાર રમતગમત ક્ષેત્રે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ટેકવેન્ડોમાં બહેનોમાં પ્રથમ ક્રમાંકે મલેક સાનિયા અને ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ કૃણાલ વિજેતા બની કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પણ આગળ પર રમવા જશે. કોઑર્ડીનેટર ડૉ.નરેશ મૌર્ય અને સહ કોઑર્ડીનેટર ડૉ.સુનિલ સુથાર અને સમગ્ર કોલેજ પરિવાર તથા ડો.નરેશ વણજારા એ તેમને શુભેચ્છાઓ પાઠવે છે.