આર્ટસ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
આર્ટસ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા આયોજિત કુસ્તી સ્પર્ધા આર્ટસ કોમર્સ કોલેજ હાલોલ ખાતે યોજાઇ જેમાં લુણાવાડા ખાતેની શ્રી પી. એન. પંડ્યા આર્ટસ કોલેજના વિધાર્થીઓ અને વિધ્યાર્થીનીઓએ કુસ્તી સ્પર્ધામાં ભાગ
લીધો તેમાં લુણાવાડા કોલેજ ખાતેના વિધ્યાર્થીઓએ વિજયી થતા કુલ પાંચ ગોલ્ડ મેડલ અને વિદ્યાર્થીનીઓની ટીમે બે ગોલ્ડ મેડલ મેળવી જીલ્લાનું નામ રોશન કર્યું છે સાથે સાથે લુણાવાડા ખાતેની શ્રી પી. એન. પંડયા આર્ટસ કોલેજના આ સાત ખેલાડીઓ આગામી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી નેશનલ માટે પસંદ થયેલ છે.

