મહીસાગર જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ; તમામ છ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
*સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223*
મહિસાગર જિલ્લામાં નવા
હોદ્દેદારોની વરણી: જિલ્લા
પંચાયત અને છ તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ; તમામ છ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
મહિસાગર જિલ્લામાં આવેલા તમામ છ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બીજા ટર્મ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી થઈ છે. મહિસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તમામ છ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે.
મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ :- બાબુભાઈ કાંતિભાઈ પટેલ ઉપપ્રમુખ :- નંદાબેન ખાટ કારોબારી ચેરમેન :- ભાથીભાઈ જવરાભાઈ ડામોર
કડાણા તાલુકા પંચાયત પ્રમુખ :- મંગુબેન માલીવાડ ઉપપ્રમુખ:- બિપિનભાઈ પંચાલ
સંતરમપુર તાલુકા પંચાતના પ્રમુખ :- હરેશભાઈ વળવાઈ ઉપપ્રમુખ :- આશાબેન ખાંટ
ખાનપુર તાલુકા પંચાયત
પ્રમુખ :- રસમિકા બેન ડામોર ઉપપ્રમુખ :- નિશાંતભાઈ જોશ
વીરપુર તાલુકા પંચાયત
પ્રમુખ :- નિખિલ પટેલ ઉપપ્રમુખ :- ગંગાબેન બારીયા
બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ :- સવિતા ચૌહાણ ઉપપ્રમુખ :- રામાભાઈ સોલંકી
લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ :- ભલવેન્દ્ર પટેલ ઉપપ્રમુખ :- મીનાબેન ચાવડા
તાલુકા પંચાયત કચેરીકાળ વીરપુર તાલુકા પંચાયત
પ્રમુખ :- નિખિલ પટેલ
ઉપપ્રમુખ :- ગંગાબેન બારીયા
બાલાસિનોર તાલુકા પંચાયત
પ્રમુખ :- સવિતા ચૌહાણ ઉપપ્રમુખ :- રામાભાઈ સોલંકી
લુણાવાડા તાલુકા પંચાયત
પ્રમુખ :- ભલવેન્દ્ર પટેલ ઉપપ્રમુખ :- મીનાબેન ચાવડા


