જિલ્લાના પોલીસ વડા ના સંતરામપુર સંયુક્ત સરકારી તંત્ર દ્વારા નગરના અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

સંતરામપુરમાં એક જ દિવસ બંને તહેવારને ઉજવણીને લઈને મહીસાગર જિલ્લાના પોલીસ વડા ના સંતરામપુર સંયુક્ત સરકારી તંત્ર દ્વારા નગરના અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું

28 તારીખ ગુરુવારના રોજ સવારે ઈદે મિલાદ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ત્યારે બપોર પછી ગણેશ વિસર્જન નું કરવામાં આવશે બંને કાર્યક્રમ એક જ દિવસ હોવાના કારણે મહીસાગર જિલ્લાના એસપી અને સંતરામપુર પોલીસ વિભાગ અને સરકારી તંત્ર દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં ભોઇવાડા હુસેની ચોક ગોધરા ભાગોળ મચ્છી બજાર પીપળી ફળિયા દરેક વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું બંને સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવેલી જવાબદારી પૂર્વક બંને સમાજે તહેવારની ઉજવણી કરવાની છે અને શાંતિપૂર્વક તહેવાર ઉજવાય તેવી ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને વિવિધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું અને ખાસ કરીને પોલીસના બાજ નજર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ડ્રોન કેમેરો અને વિડીયો શુટીંગ સતત ચાલુ પણ રહેશે તેવી ચર્ચાઓ કરવામાં આવેલી હતી બંને તહેવારમાં કોઈ કાંકરીચારો ના કરે તે ખાસ ધ્યાન રાખવાનું છે અને કડક સૂચના આપવામાં આવેલી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: