સંતરામપુર પાસે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાળકીનુ મોત.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સંતરામપુર પાસે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાળકીનુ મોત
મહીંસાગર જીલ્લાના સંતરામપુર અજાણ્યા વાહને બાઈક ચાલકને લીધો અડફેટે લીધા હતા. બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર ઈજાઓ થઇ પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાઈક સવારને અડફેટે લઈ વાહન ચાલક ફરાર થયો હતો.
પત્ની સહિત પતિ ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે મોડાસા ખસેડાયા. જયારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહન ચાલકની તપાસ હાથ ધરી.