નડિયાદ સીરપકાડમા વધુ એકની ધરપકડ, ધરપકડનો આંકડો ૭ ઉપર પહોંચ્યો.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સીરપકાડમા વધુ એકની ધરપકડ , ધરપકડનો આંકડો ૭ ઉપર પહોંચ્યો

નડિયાદ સીરપકાંડ પ્રકરણમાં મશીનરી તેમજ પેકિંગ બનાવવામાં માસ્ટર માઈન્ડ યોગીનો સાગરિત ઝડપાતા ધરપકડનો આંકડો ૭ ઉપર પહોંચ્યો છે. તપાસમાંપોલીસ દ્વારા સમગ્ર બાબતે  તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદમાંથી પ્રકાશમાં આવેલ સી૨૫કાંડમાં ૭ વ્યક્તિઓએ જીવગૂમાવ્યા છે. ત્યારે આ રેકેટનો એકબાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે.સમગ્ર કાંડમાં અલગ અલગ ભૂમિકાભજવતા આ કેસમાં ૬ વ્યક્તિઓનીઅગાઉ પોલીસે ધરપકડ કરી છે. જેમાંનડિયાદનો યોગેશ ઉર્ફે યોગી પારુમલસિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફેકિશોર સાકળભાઈ સોઢા,ઈશ્વરભાઈ સાકળભાઈ સોઢા,વડોદરાના નીતિન કોટવાણી, ભાવેશસેવકાણી અને મુંબઈના તોફીકહાસીમભાઈ મુકાદમ મળી ૬આરોપીઓ હાલ રીમાન્ડ ઉ૫૨ છે.ત્યારે યોગેશ સિંધીનીપૂછપરછમાં વધુ એક વ્યક્તિનું નામખૂલતાં પોલીસે પૂછપરછ કરી રહી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આવ્યક્તિનું નામ રાજદીપસિંહ વાળા છેઅને આ સિ૨૫ બનાવતી ફેક્ટરીમાંકામ કરતો રાજદીપસિંહ વાળા નામનોશખ્સ યોગેશ સિંધીના સંપર્કમાં આવ્યોહતો. રાજદીપ આ સી૨૫ બનાવવામાટે મશીનરી અને પેકિંગ કરવાબાબતોનો ટેકનિકલ જાણકાર પણ છે. યોગેશ સિંધીનીફેક્ટરીમાં સમગ્ર મશીનરી રાજદિપચલાવતો હતો. યોગેશ આ સી૨૫બનાવવા માટે તે એરેજોન નામનુંકેમિકલ મુંબઈથી તોફિક પાસેથીલાવતો હતો અને તોફિક કેમિકલગોવાથી લાવેલો  પોલીસની ટીમ ગોવા ખાતેપણ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસેરાજદીપસિંહ વાળા શખ્સનીધરપકડ કરી છે અને કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: