સંજેલી તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ કન્યા વિદ્યાલયના ખાતે યોજાયો હતો.

.

કપિલ સાધુ

સંજેલી તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ કન્યા વિદ્યાલયના ખાતે યોજાયો હતો.

ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયોઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને રમત ગમતો ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી .તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો હતો .કબડ્ડી , ખો ખો, 100 મીટર ,400 મિટર દોડ, ગોળા ફેંક જેવી રમતો રમાઈ જેમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો .જેમાં વિજેતા બાળકો સાથે ભાગ લેનાર દરેક વિધાર્થીઓ ને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા .નહેરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલ ડામોર તથા મનીષાબેન જયેશભાઇ સંગાડા , આચાર્ય ભેદી રણછોડભાઈ ભૂરાભાઈ,સુપરવાઈઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરિઓ નું સન્માન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!