ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ
તારીખ 7 1 2025 થી 10 1 2025 સુધી 24 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન રાખવામાં આવેલ છે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે ભૂરી બા પાર્ટી પ્લોટ માં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞા પીઠ લીમડીયા ફતેપુરા ના પ્રમુખશ્રી રામજીભાઈ ગરાસીયા અને મંત્રી શ્રી ચંદ્રસિંહ પારગી અને તેઓની ટીમ દ્વારા મહાયજ્ઞની તડામાર તૈયારીઓ મા લાગી ચૂક્યા છે ભુરીભા પાર્ટી પ્લોટના મેદાનમાં તારીખ 7 1 2025 થી તારીખ 10 1 20 25 સુધી 24 કુંડીય શક્તિ સર્વ ધન ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન રાખવામાં આવેલ છે જેની તડા માર માર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાવાની ધારણા રાખવામાં આવી રહી છે તારીખ 7 1 2025 મંગળવાર ના રોજ ફતેપુરા નગરમાં વિશાલ દિવ્ય મંગલ કલશ શોભાયાત્રા બપોરના 12:30 થી 3:30 રાખવામાં આવેલ છે

