ઝાલોદના વણિક સમાજના યુવાનને સોલાર ક્ષેત્રેમાં એવોર્ડ મેળવીને નગરનું ગૌરવ વધાર્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદના વણિક સમાજના યુવાનને સોલાર ક્ષેત્રેમાં એવોર્ડ મેળવીને નગરનું ગૌરવ વધાર્યું
ગુજરાત સરકાર રાજ્યમાં હાલમાં ડીઝીટલાઈશેન પર કામ કરી રહી છે.ત્યારે પીટીએસ સોલર કંપની દ્વારા સોલાર ક્ષેત્રેમાં પ્રશંનીય કામગીરી કરવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા પીટીએસ કંપનીની શ્રેષ્ઠ કામગીરી માટે કંપનીના ઓનર મૂળ ઝાલોદના રહેવાસી અને હાલ વડોદરા ખાતે રહેતા દ્વિપ મયુર પરીખ અને પરીતોષ મકવાણાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.એવોર્ડ મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું હતું.જે બદલ બંને યુવાનોને આગેવાનો દ્વારા અભિનંદ પાઠવવામાં આવ્યા હતા.