બિહારમાં એનડીએ સરકારને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થતા ફતેપુરા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો.
શબ્બીરભાઈ સુનેવાલા


બિહારમાં એનડીએ સરકારને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થતા ફતેપુરા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો
ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ફતેપુરા નગરમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી છે બિહારમાં એનડીએ સરકારને વિજય પ્રાપ્ત થતા ઉત્સવ મનાવ્યો હતો બિહાર રાજ્યની આજરોજ ગણતરી હતા બિહારમાં એનડી ની સરકારે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ પારગી એપીએમસી ના ચેરમેન પ્રફુલભાઈ ડામોર.ફતેપુરા નગરના ભાજપના આગેવાનો ચુનીલાલ ચરપોટ. પંકજભાઈ પંચાલ. ભાવેશભાઈ પટેલ. ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ પંચાલ .શરદભાઈ ઉપાધ્યાય.ડોક્ટર અશ્વિનભાઈ પારગી.જિલ્લા સભ્ય ટીનાભાઇ પારગી તાલુકા પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
