દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી જઈ મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો છે.
દેવગઢ બારીઆ તાલુકાના જુનાબારીયી ગામે એક અજાણ્યા યુવકની લાસ મળી આવતા ચક્કચાર મચી જવા પામી છે. આ યુવકની લાશના સમાચાર વાયુ વેગે પંથકમાં આસપાસના સ્થાનીક લોકો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. આ ઘટનાની જાણ પોલીસને પણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને લાશને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરવામાં આવી હતી. પોલીસ અજાણ્યા યુવકના સગા સંબંધીઓની શોધખોળ શરૂં દીધી છે ત્યારે આ અજાણ્યો યુવક ક્યાંનો હશે અને અહીં કંઈ રીતે આવી પહોચ્યો હશે? યુવકે આત્મહત્યાં કરી હશે કે, તેની હત્યા કરવામાં આવી હશે ? જેવા અનેક સવાલો પણ લોકોમાં ઉદ્ભવવા પામ્યાં છે. આ ઘટનાની હકીકત તો પોલીસ તપાસમાં બહાર આવે તેમ છે.