લીમખેડા યુવાકોળી સંગઠન દવારા સમાજને સારા માર્ગે દોરવાનું કામ હાથ દરવામાં આવ્યું
રિપોર્ટર..રમેશ પટેલ સિંગવડ
લીમખેડા તાલુકા ના કોળી સમાજના યુવાનો વહાર્ટસપપ ગ્રુપ મારફતે ફંડ એકઠુ કરીને તમામ સમાજ ના લોકો ને જરૂરિયાત મુજબ રાસન કીટ બાળકોને અભ્યાસ માટે ચોપડા કપડાં આશ્રમશાળા માં એડમીસન અને અતિ જરૂરિયાત લોકો ને નાનું રેવા લાયક મકાન બનાવી આપી ને સમાજ ને મદદરૂપ થાય છે.


