શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો
રિપોટર – નીલું ડોડીયાર
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ માં શાળા ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના નાના બાળકો દ્વારા વિવિધ ડાન્સ અને તુલસી નું મહત્વ સમજાવતા સ્પીચ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમ માં સંસ્થાના મંત્રી ભરતભાઇ ભરવાડ દ્વારા તુલસીના આયુર્વેદમાં મહત્વની સમજાવ્યું હતું કાર્યક્રમ માં પ્રમુખ ધનાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહી તુલસી પૂજન દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી






