દાહોદ સીટી વિસ્તારમાં તમને ઘાયલ પક્ષી કૅ દોરા માં ફસાયલુ જોવાય તો તાત્કાલિ અમારા ગ્રુપ ને સંપર્ક કરવો.
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લામા ઓલ એનિમલ રેસ્કયું ગ્રુપ ની ટીમ કરૂણા અભિયાન સતત ખડે પગે રહશે
દાહોદ: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરીમા પતંગથી ઘાયેલ થયેલ પક્ષીઓનો જીવ બચવા માટે કરૂણા અભિયાન ચાલે છે આ વર્ષે દાહોદ ખાતે ઓલ એનિમલ રેસ્કયું ગ્રુપ ની ટીમ દ્વારા દર વર્ષની જેમ પક્ષીઓ બચાવમાં માટે દિવસ અને રાત તૈયાર છે
દાહોદ સીટી વિસ્તારમાં તમને ઘાયલ પક્ષી કૅ દોરા માં ફસાયલુ જોવાય તો તાત્કાલિ અમારા ગ્રુપ ને સંપર્ક કરવો
HELP LINE NUMBER
9327317004 9924333954
7874329555 6359225148