ઝાલોદ નગરપાલિકા પ્રમુખ સોનલ બેન ડિન્ડોર દ્વારા નગરપાલિકા પ્રાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરપાલિકા પ્રમુખ સોનલ બેન ડિન્ડોર દ્વારા નગરપાલિકા પ્રાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું.આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ,નગરપાલિકા કર્મચારીઓ તેમજ સમસ્ત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.