ઝાલોદ તાલુકાની ફુલપુરા .પ્રા.શા માં 74 પ્રજાસત્તાક દિવસ નીઉજવણી નો સાંસ્કૃતિક કાયકર્મ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
આજરોજ તારીખ 26 1 2019 ના ગુરુવાર ના રોજ કુલ પુરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દેશભક્તિગીત , દેશભક્તિ નાટક ગરબા, ડાન્સ, એક પાત્ર અભિનય,બાળગીત.વક્તવ્ય,વગેરે જેવા ગામના ભુરીયા હવસિંગભાઈ કે.તાલુકા -સભ્યશ્રી.તારસિંગભાઈ.એસ.ડા મોર, આચાર્ય, ગ્રામ જનો, વડીલો નવ યુવાનો, મહિલાઓ, આંગણવાડી કાર્યકરો, તથા ધોરણ 1 થી 8 ના કુમાર અને કન્યાઓ એ ભાગ લીધો હતો. અને અંતે ઇનામ વિતરણ કર્યા. આ તમામ કાર્યક્રમનું એન્કરિંગ શિક્ષક શ્રી પરમાર નરેશભાઈ દ્વારા કરવામાં આવ્યો… શાળાના તમામ શિક્ષકોએ સાથ અને સહકાર હોશભેર આપ્યો હતો.